
શું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. ?
વાંચવાનો સમય: 5 મિનિટએક દલીલ અમૂક મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી શ્રેષ્ઠા વિષે એવી કરવામાં આવે છે કે તેઓ બંને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. તેઓ આને તેમની તરફેણમાં અફઝલીયત ગણે છે અને […]